ONGCમાં નોકરી કરવાની સુવર્ણ તક, આજે જ કરી લો ઓનલાઈન અરજી


ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)માં વિભિન્ન 12 પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે માટે તેને ઈચ્છૂક અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાનું કહ્યું છે. અરજી કરવાની અંતિમ તારીખ 6 જૂન 2021 છે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ONGCની ઓફિશિયલ વેબસાઇટ www.ongcindia.com પર અરજી કરવાની રહેશે.

1. ફિલ્ડ મેડિકલ ઓફિસર- 6 પદ
2. જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર- 2 પદ
3. મેડિકલ ઓફિસર- 1 પદ
4. વિઝિટિંગ સ્પેશલિસ્ટ- 3 પદ

ઉમેદવારની કેટલી ઉંમર હોવી જોઈએ

1. ફિલ્ડ મેડિકલ ઓફિસર (પુરુષ)- 60 વર્ષ
2. ફિલ્ડ મેડિકલ ઓફિસર (મહિલા)- 45 વર્ષ, બાકી પદો માટે કોઈ મહત્તમ ઉંમર મર્યાદા નથી.

શૈક્ષણિક યોગ્યતા

1. વિઝિટિંગ સ્પેશલિસટ- MD ઇન પીડિયાટ્રિક્સ/જનરલ મેડિસિનની ડિગ્રી જરુરી
2. મેડિકલ ઓફિસર- બેચરલ ઓફ મેડિસિન અને બેચરલ ઓફ સર્જરીમાં MBBSની ડિગ્રી હોવી જરૂરી
3. ફિલ્ડ મેડિકલ ઓફિસર અને જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર (GDMO): આ બંને પદો માટે પણ બેચરલ ઓફ મેડિસિન અને બેચરલ ઓફ સર્જરીની MBBSની ડિગ્રી હોવી જરૂરી.

Post a Comment

0 Comments